નવા ચૂંટાયેલા સંસદસભ્યો સંસદભવનમાં…

2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવનાર સંસદસભ્યોએ અમુક ઔપચારિક્તા પૂરી કરવા માટે 28 મે, મંગળવારે નવી દિલ્હીસ્થિત સંસદભવનની મુલાકાત લીધી હતી. આમાં ભાજપનાં ગૌતમ ગંભીર, કિરણ ખેર, તૃણમુલ કોંગ્રેસનાં મિમી ચક્રવર્તિ અને નુસરત જહાં, AIMIMના અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. નવી 17મી સંસદનું સત્ર 6 જૂનથી શરૂ થવાની ધારણા છે અને તે 15 જૂન સુધી ચાલશે.


કિરણ ખેર


મિમી ચક્રવર્તિ, નુસરત જહાં
સંસદભવનમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરતા NSG કમાન્ડો


બેંગલોર-દક્ષિણના ભાજપનાં તેજસ્વી સૂર્યા. એ હાલ ભાજપના સૌથી યુવાન વયના સંસદસભ્ય છે. એ 28 વર્ષના છે.


અસદુદ્દીન ઓવૈસીની તસવીર ખેંચતાં તૃણમુલ કોંગ્રેસનાં સંંસદસભ્ય શતાબ્દી રોય


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]