ગ્રાહક સુરક્ષા પરીષદમાં PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં એશિયાના દેશો માટે યોજાયેલા ગ્રાહક સુરક્ષા પરના આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]