મુંબઈના ડબ્બાવાળાઓએ મીઠાઈ વહેંચી…

બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ હેરીએ 19 મે, શનિવારે લંડનમાં મેઘન માર્કલ સાથે લગ્ન કર્યા એની ખુશીમાં મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરમાં ગરીબ લોકોને મીઠાઈ ખવડાવી હતી.