Home Tags London

Tag: London

વિદ્યુત જામવાલ, નંદિતા મહતાની પરણશે

મુંબઈઃ છેલ્લે 'ખુદા હાફિઝ ચેપ્ટર 2' ફિલ્મમાં ચમકેલો અભિનેતા વિદ્યુત જામવાલ એની ફિયાન્સી નંદિતા મહતાની સાથે આ મહિને લંડનમાં લગ્ન કરે એવો અહેવાલ છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, બંને પ્રેમીપંખીડા...

લંડનમાં ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતનો તલવાર રાસ

લંડનઃ ભારતના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે લંડનમાં સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સિલન્સ સંસ્થાએ હાલમાં જ નેહરુ સેન્ટર તથા ભારતીય હાઈ કમિશનની સાંસ્કૃતિક પાંખના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું...

ઝહીર અબ્બાસ ગંભીર બીમાર; લંડનની હોસ્પિટલના આઈસીયૂમાં

લંડનઃ પાકિસ્તાનના દંતકથા સમાન બેટર ઝહીર અબ્બાસની તબિયત ગંભીર રીતે બગડી જતાં એમને લંડનની એક હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એડમિટ કરવામાં આવ્યા છે. 74 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન અબ્બાસ અમુક...

બ્રિટનમાં મંકીપોક્સના 366 કેસ; મોટાંભાગનાં દર્દી લંડનમાં

લંડનઃ બ્રિટનમાં મંકીપોક્સ વાઈરસના કેસ વધી જતાં આરોગ્ય સુરક્ષા એજન્સીએ એક ટેક્નિકલ અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં દર્દીઓ સાથેની વિગતવાર મુલાકાતોનો સમાવેશ કરાયો છે. એમની વાતચીત પરથી આરોગ્ય નિષ્ણાતોને...

યૂકે PM જોન્સને વિશ્વાસનો મત જીતી લીધો

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને સંસદમાં વિશ્વાસનો મત જીતી લીધો છે. અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર થયેલા મતદાનમાં એમણે 59 ટકા મત મેળવીને જીત હાંસલ કરી છે. કુલ 359 સંસદસભ્યોએ...

લેખિકા ગીતાંજલિ શ્રી બન્યાં ઈન્ટરનેશનલ-બુકર-પ્રાઈઝ જીતનાર પ્રથમ-ભારતીય

લંડનઃ હિન્દી લેખિકા અને ઉત્તર પ્રદેશના મૈનપુરી (હાલ નવી દિલ્હી)નાં રહેવાસી ગીતાંજલિ શ્રીને એમની નવલકથા ‘રેત સમાધિ’ (ટોમ્બ ઓફ સેન્ડ) માટે પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ મળ્યું છે. આ ઈનામ...

બ્રિટનમાં આજથી મોઢા પર માસ્ક પહેરવાનું બંધ

લંડનઃ બ્રિટનની સરકારે કોરોનાવાઈરસના વેરિઅન્ટ ઓમિક્રોનના ચેપને રોકવા માટેના મોટા ભાગના નિયંત્રણોને દેશભરમાં આજથી ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. આમાં ફેસ માસ્ક ફરજિયાત પહેરવા સહિતના નિયમનો પણ સમાવેશ થાય...

માલ્યાને લંડનના ઘરમાંથી હાંકી કાઢોઃ બ્રિટિશ કોર્ટ

લંડનઃ એક મોટા નિર્ણયમાં, બ્રિટનની એક અદાલતે આદેશ આપ્યો છે કે ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા અને તેના આખા પરિવારને લંડનમાં એમના નિવાસસ્થાનમાંથી હાંકી કાઢવામાં આવે....

બરફના તોફાનમાં ફસાયેલા લોકો ત્રણ-દિવસ પછી નીકળવામાં...

લંડનઃ ઇંગ્લેન્ડમાં હાલમાં આવેલા ભારે બર્ફિલા તોફાનમાં સૌથી ઊંચાઈવાળા પબમાં ફસાયેલા ત્રણ ડઝન લોકો હવે ત્રણ રાત પછી એ પબમાંથી નીકળી શક્યા હતા. યોર્કશાયર ડેલ્સના ટેન હિલ ઇનમાં મોજમસ્તી...