રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૧મી AGM…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કંપનીની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાનું 5 જુલાઈ, ગુરુવારે મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હાજરી આપવા માટે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી, એમના પત્ની નીતા અંબાણી, મોટા પુત્ર આકાશ, પુત્રી ઈશા, નાના પુત્ર અનંત અને માતા કોકિલાબહેન અંબાણી આવી પહોંચ્યા તે વેળાની તસવીર.

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી

આકાશ અંબાણી અને એમના બહેન ઈશા અંબાણી

આકાશ અંબાણી અને એમના બહેન ઈશા અંબાણી

કોકિલાબહેન અંબાણી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]