Home Tags Annual General Meeting

Tag: Annual General Meeting

ભારત $15-ટ્રિલિયનનું અર્થતંત્ર બનશેઃ ગૌતમ અદાણીનો આશાવાદ

અમદાવાદઃ ભારત બે દાયકામાં 15 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાને સક્ષમ છે, એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે. ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં વર્ચ્યુઅલ માધ્યમથી શેરહોલ્ડરોને કરેલા સંબોધનમાં...

રિલાયન્સે 2020માં 75,000 નોકરીઓનું નિર્માણ કર્યું: અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આજે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કર્યું હતું. શેરહોલ્ડરોને સંબોધિત કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે...

શેરહોલ્ડરોએ જેટ એરવેઝના FY20 પરિણામોને નામંજૂર કર્યા

મુંબઈઃ જેટ એરવેઝના શેરહોલ્ડરોએ વર્ષ 2019-20 માટે કંપનીના નાણાકીય પરિણામોને નકારી કાઢ્યા છે. ગઈ 15 જૂને જેટ એરવેઝે વિડિયો કોન્ફરન્સ તથા અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો મારફત કંપનીની 28મી વાર્ષિક સામાન્ય...

વોરેન બફેટની કંપનીની AGMમાંથી મળેલા ત્રણ મોટા...

વિશ્વભરમાં જાણીતા રોકાણકાર વોરેન બફેટ એમની કંપની બર્કશાયર હેથવેની વાર્ષિક મીટિંગમાં જે બોલે તેના પર નાણાકીય વિશ્વની દરેક વ્યક્તિની નજર હોય છે. કોરોના રોગચાળાને અનુલક્ષીને આ વખતે એ મીટિંગમાં...

સોમવારે મુંબઈમાં RILની AGM; જિયો ગીગાફાઈબર, જિયો...

મુંબઈ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની 42મી વાર્ષિક સામાન્ય સભા સોમવારે અહીં દક્ષિણ મુંબઈના ન્યૂ મરીન લાઈન્સ સ્થિત બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજશે. આ સભાને કંપનીના ચેરમેન અને મેનેજિંગ...

પ્રિપેઈડ અને ડિજિટલ વૉલેટનું સંયુક્ત કામ કરે...

અમદાવાદ- ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.અમદાવાદની ૬૦મી વાર્ષિક સાધારણ સભા SC બેંક ખાતે યોજવામાં આવી હતી. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતમાં સહકારી મંડળીઓની કામગીરી...