Home Tags Reliance Industries Ltd

Tag: Reliance Industries Ltd

‘અમારી લડાઈ મોદી સામે, અંબાણી સામે નહીં’:...

મુંબઈઃ દેશના નંબર-1 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી લાવારીસ કાર મળી આવ્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ત્રાસવાદી...

અંબાણી-નિવાસની બહાર વિસ્ફોટકો મૂકવાની જવાબદારી આતંકવાદીઓએ લીધી

મુંબઈઃ દેશના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયાની નજીક વિસ્ફોટકો ભરેલી અને લાવારીસ કાર મૂકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના એક આતંકવાદી જૂથે લીધી છે....

ટિકટોકની ભારતમાં વાપસી? મુકેશ અંબાણી સાથે વાટાઘાટ...

મુંબઈઃ ભારતમાં ચીની ચીજવસ્તુઓ અને સેવાઓના બહિષ્કારની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે કે ચીનની જાણીતી સોશિયલ મિડિયા કંપની ટિકટોક જુદા માર્ગે ભારતમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહી છે. આ...

ભારતને 2G-મુક્ત કરવાની તાતી જરૂરઃ મુકેશ અંબાણી

ભારતના 30 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે. મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી 'દેશ કી ડિજિટલ ઉડાન'માં મુકેશ અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ...

મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિ...

નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની અબજોપતિઓની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વના પાંચમાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. ઓઇલથી માંડીને...

વોરેન બફેટને પાછળ છોડીને વિશ્વના સાતમા સૌથી...

નવી દિલ્હીઃ વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પાછળ છોડી દીધા છે. દેશની સૌથી શ્રીમંત વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બર્કશાયર હેથવેના વોરેન...

જિયો સાથે અમેરિકાની TPG પણ જોડાઈઃ $60...

મુંબઈઃ પોતાની પર ચડી ગયેલું દેવું ઘટાડવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મોટા પગલા લઈ રહી છે અને તેની ટેલિકમ્યુનિકેશન્સ અને ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનો હિસ્સો વિદેશી કંપનીઓને...

RILનો રાઇટ્સ ઇશ્યુ 20 મેએ ખૂલી ત્રીજી...

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રાઇટ્સ ઇશ્યુ 20મેએ ખૂલીને ત્રીજી જૂને બંધ થશે, એમ કંપનીએ સેબી અને સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી અને પેટ્રોકેમથી લઈને...

અમેરિકન કંપની સિલ્વર લેકનું રિલાયન્સ જિયોમાં 5655.75...

નવી દિલ્હીઃ અમેરિકાની મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વરલેક રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 1.15 ટકા હિસ્સો 75 કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 5,655.75 કરોડમાં ખરીદશે. આ સોદાના હિસાબે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની...

રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે જિયોમાં 9.99% હિસ્સો...

મુંબઈઃ અમેરિકાની જગવિખ્યાત ટેક્નોલોજી, સોશિયલ મિડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપનીને રૂ. 43,574 કરોડ ચૂકવ્યા છે. 5.7 અબજ ડોલરના...