‘ધડક’ની જોડી ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ’ના સેટ પર…

0
1453
આગામી હિન્દી ફિલ્મ ‘ધડક’ની યુવા કલાકાર જોડી – જાન્વી કપૂર અને ઈશાન ખટ્ટર ઉપરાંત દિગ્દર્શક ઓમંગ કુમાર, અભિનેત્રી હુમા કુરૈશી અને અભિનેતા વિવેક ઓબેરોયે મુંબઈમાં ટીવી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ સીઝન 2’ના સેટ પર હાજરી આપી હતી.
ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટર અને જાન્વી કપૂર
ઈશાન ખટ્ટર અને જાન્વી કપૂર
ઈશાન ખટ્ટર અને જાન્વી કપૂર
હુમા કુરૈશી
ઈશાન ખટ્ટર અને જાન્વી કપૂર