મુંબઈને રામરામ… વતન ગયે જ છૂટકો…

કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે બે મહિનાથી મુંબઈમાં ફસાઈ ગયેલા સેંકડો પરપ્રાંતીય મજૂર-કામદારો 23 મે, શનિવારે મુંબઈના દહિસર ચેકનાકા ખાતે એમના વતન જવા માટેની એસ.ટી. બસ આવવાની રાહ જોતા બેઠાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)