GalleryEvents ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020’ની ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવણી… June 21, 2020 કોરોના વાઈરસ મહાબીમારીએ ત્રણ મહિનાથી જનજીવનને માઠી અસર પાડી છે ત્યારે 21 જૂન, રવિવારે દેશભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020'ની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકીય નેતાઓ, ફિલ્મી સિતારાઓ, તથા સામાન્ય માનવીઓએ યોગ કરીને તંદુરસ્ત રહેવાની એમની ઈચ્છા અને યોગવિદ્યામાં એમની શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. ઉપરની તસવીર વારાણસીમાં ગંગા ઘાટ પર યોગ કરતા લોકોની છે.મણીપુરના ગામના મેદાનમાં યોગ કરતા આસામ રાઈફલ્સના જવાનો.દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોગ કરતા પોલીસ જવાનોવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે પ્રાણાયમ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આજે કોરોના સંકટમાં આની ખાસ જરૂર છે.હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ ખાતે યુવાઓ સાથે યોગ કરતા યોગગુરુ બાબા રામદેવઅટારી-વાઘા સરહદ પર યોગ કરતા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોજોધપુરમાં મેહરાંગઢ કિલ્લા પર યોગ કરતા યુવાનોઆસામના દિમાપુરમાં આસામ રાઈફલ્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોગ કરતા આસામ રાઈફલ્સના જવાનોરાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનવી દિલ્હીમાં યોગ કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનવી દિલ્હીમાં યોગ કરતા લોકસભા સ્પીકર ઓમ બિરલાનવી દિલ્હીમાં યોગ કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરભોપાલમાં યોગ કરતા ભાજપનાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરગુવાહાટીમાં યોગ કરતા આસામના મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલદિલ્હીમાં યોગ કરતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલદિલ્હીમાં યોગ કરતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ