અભિનેત્રી શિલ્પા શિંદે કોંગ્રેસમાં જોડાઈ…

હિન્દી ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પે હૈં'માં 'અંગૂરી ભાભી'નું પાત્ર ભજવનાર અભિનેત્રી શિલ્પા શિંદે 5 ફેબ્રુઆરી, મંગળવારે મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. એણે મુંબઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નિરુપમ અને કોંગ્રેસના સ્થાનિક નેતા ચરણસિંહ સપ્રાની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]