74મા પ્રજાસત્તાક દિન-2023 પરેડનું ડ્રેસ રીહર્સલ…

દેશના 74મા પ્રજાસત્તાક દિનની આવતી 26 જાન્યુઆરીએ ઉજવણી કરાશે. એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીના કર્તવ્ય પથ (અગાઉના રાજપથ) ખાતે પરંપરાગત પરેડ યોજવામાં આવશે. તે પરેડનું હાલ કર્તવ્ય પથ ખાતે ડ્રેસ રીહર્સલ ચાલી રહ્યું છે. ભારતીય સેનાના જાંબાઝ જવાનો 17 જાન્યુઆરી, મંગળવારે એમની પરફોર્મન્સ ઈવેન્ટની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

ડ્રેસ રીહર્સલ કરતા ભારતીય સેનાના જવાનો

આકાશ મિસાઈલ સિસ્ટમ સાથેની ભારતીય સેનાની ટ્રક

આકાશ મિસાઈલ સિસ્ટમ સાથેની ભારતીય સેનાની ટ્રક

ટેન્ક પર સવાર થયેલા 54મી આર્મર્ડ રેજિમેન્ટના જવાનો દ્વારા ડ્રેસ રીહર્સલ

ડ્રેસ રીહર્સલ કરતા ભારતીય સેનાના જવાનો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]