ડિજિટલ જીવનસાથી પસંદગીમેળો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર મંડળ દ્વારા 36મો જીવન સાથી પસંદગી મેળો યોજાયો હતો. આ આખો જીવનસાથી પસંદગી મેળો એકદમ અનોખો અને  હાઇટેક હતો. આખા પ્રસંગને ઇન્ટરનેટ મારફતે દેશ-દુનિયામાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુંદર વ્યવસ્થા સંચાલન સાથે સમગ્ર હોલમાં એલ.ઇ.ડી સ્ક્રીન પણ મુકવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]