પ્રાર્થના સભામાં કાન્તિ ભટ્ટને અપાઈ સ્મરણાંજલિ…

મુંબઈના વિલે પાર્લેમાં 8 ઓગસ્ટ, ગુરુવારે યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં જાણીતા પીઢ ગુજરાતી પત્રકાર, લેખક અને કટારલેખક સદ્દગત કાન્તિ ભટ્ટને એમનાં પત્ની, જાણીતાં તંત્રી શીલા ભટ્ટ તથા પરિવારજનો, સગાંસંબંધીઓ, ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો તથા ગુજરાતી પત્રકારોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાન્તિ ભટ્ટનું 4 ઓગસ્ટે નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા. (તસવીરોઃ ભરત એમ. ઘેલાણી, દેવાંશુ દેસાઈ)