ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં મોદી, રાષ્ટ્રપતિ, અમિત શાહને મળ્યા…

ગુજરાતના નવ-નિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 20 સપ્ટેમ્બર, સોમવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને શુભેચ્છા મુલાકાત રૂપે મળ્યા હતા.

(તસવીર સૌજન્યઃ cmogujarat, pmoindia)