પનઘટ સાથે રાસ-ગરબાની રમઝટ…

અમદાવાદમાં 19 કરતાં વધારે વર્ષો થી રાસ-ગરબાં લોકનૃત્યોની કળાને જીવંત રાખતા પનઘટ ગૃપ દ્વારા નવરાત્રિ પૂર્વે પરંપરાગત ડ્રેસ સાથે પ્રેકટિસ કરી હતી.

આધુનિક ટેકનોલોજી સાથે ના આ યુગમાં પરંપરા જળવાઇ રહે, લોકો આપણા લોક નૃત્યો,પહેરવેશ દેશ-વિદેશમાં પણ જાણે અને માણે એ પ્રયાસ પનઘટ ગૃપનો રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]