આ નવરાત્રિમાં જોવા મળશે ચાર કિલોની પાઘડી

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે જુદા જુદા ગ્રૃપ્સ દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે.  શહેરના અનુજ ગૃપ દ્વારા રાજસ્થાની સ્ટાઇલની ચાર કિલોની પાઘડી તૈયાર કરવામાં આવી છે.

આ પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકદમ નાની સાઇઝના વિવિધ ફોટોગ્રાફ્સ ચોંટાડવામાં આવ્યા છે.

આ સાથે પાઘડીમાં ફાયર સેફ્ટી, આગથી સલામતીની અવેરનેસ સાથેની થીમ પણ મુકવામાં આવી છે.

ચાર કિલોની પાઘડી સાથે ગરબે રમતા અનુજ સાથે ગૃપે ગરબાની પ્રેકટિસ કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]