Home Tags Garba

Tag: Garba

લોંગ જમ્પ ચેમ્પિયન શંકર મુરલીએ ગાંધીનગર કલ્ચરલ...

ભારતીય કોસ્ટગાર્ડના રિજીયોનલ કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ અનિલકુમાર હરબોલા  પણ પરિવારજનો સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા. તેમની સાથે ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ ડેપ્યુટી) ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ આર....

યૂનેસ્કોના હેરિટેજ ટેગ માટે ગરબાને નામાંકન...

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં તેમજ ભારતની બહાર વસતા ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતી સમાજના વિશ્વ પ્રસિદ્ધ, પરંપરાગત ‘ગરબા’ નૃત્યને સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની પેટા-સંસ્થા યૂનેસ્કોનું ‘અમૂર્ત હેરિટેજ ટેગ’...

ત્રેવીસ વર્ષથી નચાવતો એ ગરબો…

ઑગસ્ટ એટલે તહેવારોની મોસમનો આરંભ. રક્ષાબંધન, ગણેશચતુર્થી બાદ આ આવશે નવરાત્રિ, દશેરા ને દિવાળી. નવરાત્રિની સાથે સાંભરે હિંદી સિનેમાનાં કેટલાંક યાદગાર ગરબાગીતો... તાજેતરમાં જ રજૂઆતનાં 23 વર્ષ પૂરાં કરનારી ‘હમ...

ગરબાની રમઝટ વચ્ચે ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ-શો

અમદાવાદ: IPL 2022ની 15મી સીઝનની ફાઇનલ મેચમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમ સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. જેથી GTની ટીમે આ જીતની ઉજવણી અમદાવાદમાં કરી...

સંસ્કૃતિની આગવી ઓળખસમા ‘નાગરી બેઠા ગરબા’ની પ્રસ્તુતિ

મુંબઈઃ અત્રે કે.ઈ.એસ. સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને 'સંવિત્તિ'ના સહઆયોજનમાં 'નાગરી બેઠા ગરબા' ની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ શનિવાર તા. 23 ઑક્ટોબર, 2021 સાંજે 5.30 થી 7.30...

નવરાત્રી: ગરબામાં પાડવામાં આવતા કાણા ક્યારેય ગણ્યા...

ગરબામાં પાડવામાં આવતા કાણા ક્યારેય ગણ્યા છે? આજની પેઢીમાં ઘણા લોકોને ગરબાનું મહાત્મય પણ નહિ ખબર હોય. પશ્ચિમી ઢબે ઉછળીને વાંકાચૂકા થઈને ફરવાની પ્રક્રિયાને જ ગરબા ન ગણી શકાય....

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયાનાં બે ગરબા-ગીતનું મનોરંજન

મુંબઈઃ સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્ય-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો...

મહારાષ્ટ્રમાં આ-વર્ષે પણ ગરબા, દાંડિયા-રાસની પરવાનગી નહીં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ઘટી ગયો છે, પરંતુ સમાપ્ત થયો ન હોવાથી રાજ્ય સરકારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવમાં ગરબા, દાંડિયારાસના આયોજન પર પ્રતિબંધ મૂકવાનો...