દિલ્હીમાં કોરોનાનો પ્રકોપઃ છ દિવસનું લોકડાઉન

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી જતાં વીક-એન્ડ કર્ફ્યૂ બાદ સોમવાર, 19 એપ્રિલની રાતથી છ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.

છ-દિવસનું લોકડાઉન સોમવાર 26 એપ્રિલની સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે.

દિલ્હીમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 25,462 કેસ નોધાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]