Home Tags Arvind Kejriwal

Tag: Arvind Kejriwal

દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ

નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે આવતા ઓક્ટોબરથી મધ્યમ અને ભારે કદના માલવાહક વાહનોને પાંચ મહિના સુધી પ્રવેશ ન આપવાનું...

કેજરીવાલ ‘પરિવર્તન યાત્રા’ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યા છે. જેથી રાજકીય પાર્ટીઓના નેતાઓના રાજ્યના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ છઠ્ઠીએ ગુજરાતની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટી...

પંજાબના આરોગ્યપ્રધાન જેલમાં; પોલીસ રીમાન્ડ પર

ચંડીગઢઃ ભ્રષ્ટાચારના આરોપને પગલે આજે સવારે બરતરફ કરવામાં આવેલા પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંઘલાને મોહાલી શહેરની અદાલતે સાંજે 27 મે સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા હતા. પંજાબના મુખ્ય...

રાજ્યમાં આવનારા ઠગથી લોકો સાવધ રહેઃ CR...

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજથી 'વન ડે વન ડિસ્ટ્રિક્ટ'  કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. તેમણે સુરતના કડોદરામાં પેજ સમિતિના કાર્યકરોને સંબોધ્યા...

કોંગ્રેસ, બીજેપીને નહીં, AAPને વોટ-આપજોઃ કેજરીવાલ (ભરૂચની-રેલીમાં)

ભરૂચઃ આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. આદિવાસી...

કેજરીવાલ, માન આપના મિશન માટે ગુજરાત પહોંચ્યા

અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. બંને નેતાઓ આમ આદમી પાર્ટીના પ્રસ્તાવિત રોડ શોમાં ભાગ લેશે. આપ પાર્ટીના...

આવી ગૂંડાગીરીથી દેશ-પ્રગતિ કરી ન શકેઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એમના નિવાસસ્થાનની બહાર કથિતપણે ભાજપની યુવા પાંખના સભ્યોએ ગઈ કાલે કરેલા હુમલા અને સંપત્તિની કરેલી તોડફોડ વિશે...

કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભાજપના કાર્યકર્તાઓ, પોલીસો બાખડ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અત્રેના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસો સાથે બાખડી પડ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત હિન્દી ફિલ્મ...

હવે મોદી સામે કેજરીવાલ?

પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી જબરદસ્ત સફળતા પછી અરવિંદ કેજરીવાલને હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના મુખ્ય હરીફ તરીકે જોવાઇ રહ્યા છે. રાજકીય પંડિતો ભાખી રહ્યા છે કે કોંગ્રેસની ગેરહાજરીમાં હવે...

પંજાબમાં AAP-જીતશે તો ભગવંત માન બનશે CM

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી છે કે પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની પાર્ટીના મુખ્ય પ્રધાન પદના...