મેહબૂબ સ્ટુડિયોમાં ફડણવીસ, આમિર…

0
1104
બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને એની પત્ની કિરણ રાવની બિનસરકારી સંસ્થા ‘પાની ફાઉન્ડેશન’ ઉપક્રમે 24 મે, ગુરુવારે મુંબઈના બાન્દ્રા ઉપનગર સ્થિત મેહબૂબ સ્ટુડિયોમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા.
આમિર ખાન, એની પત્ની કિરણ રાવ