શ્રદ્ધા કપૂરઃ રેડમાં હોટ ફોટોશૂટ…

બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે મુંબઈમાં એક ફોટોશૂટ વખતે આવા હોટ પોઝ આપ્યાં હતાં. શ્રદ્ધાની નવી ફિલ્મ આવી રહી છે ‘બત્તી ગુલ મીટર ચાલુ’. આ ફિલ્મ 21 સપ્ટેંબરથી રિલીઝ થવાની છે જેમાં એનો હીરો છે શાહિદ કપૂર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]