‘અકસર 2’ ફિલ્મના પ્રચારમાં ઝરીન ખાન…

0
2857

 

આગામી હિન્દી ફિલ્મ ‘અકસર 2’ના પ્રચાર માટે ફિલ્મના કલાકારો – ઝરીન ખાન, ગૌતમ રોડે, અભિનવ શુક્લા અને મોહિત મદાન નવી દિલ્હીમાં મિડિયાકર્મીઓને મળ્યા હતા. અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત અને ૨૦૦૬માં આવી ગયેલી ફિલ્મ ‘અકસર’ની સિક્વલ, થ્રિલર ‘અકસર 2’ ૧૭ નવેમ્બરે રિલીઝ થવાની છે.
ઝરીન ખાન
ગૌતમ રોડે
મોહિત મદાન
અભિનવ શુક્લા
ઝરીન ખાન
અભિનવ શુક્લા, ઝરીન ખાન, ગૌતમ રોડે