‘વીરે દી વેડિંગ’નું મ્યુઝિક લોન્ચ કરાયું…

આગામી હિન્દી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું 23 મે, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે રેપર બાદશાહ ઉપરાંત ફિલ્મની ચાર મુખ્ય અભિનેત્રીઓ – કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શીખા તલસાનીયા પણ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ આવતી 1 જૂને રિલીઝ થવાની છે.

કરીના કપૂર

સોનમ કપૂર

સ્વરા ભાસ્કર

શીખા તલસાનીયા

રેપર બાદશાહ

રેપર બાદશાહ