સુશાંત સિંહ નીતિ આયોગના WEPને પ્રોત્સાહિત કરશે…

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કેન્દ્ર સરકારની સંસ્થા નીતિ આયોગના વીમેન આન્ત્રપ્રુનરશિપ પ્લેટફોર્મ (WEP)નો પ્રચાર કરવા માટેના કરાર પર 25 મે, શુક્રવારે નવી દિલ્હીમાં સહી કરી છે.