‘ગોલ્ડ’ ફિલ્મનું ગીત લોન્ચ કરાયું…

આગામી હિન્દી ફિલ્મ ‘ગોલ્ડ’નું ગીત ‘નૈનોં ને બાંધી’ 6 જુલાઈ, શુક્રવારે મુંબઈમાં રિલીઝ કરાયું હતું. એ પ્રસંગે ફિલ્મનાં કલાકારો અક્ષય કુમાર અને મૌની રોય, અમિત સાધ, કુણાલ કપૂર, વિનીત કુમાર સિંહ, નિર્માત્રી રીમા કાગ્તી તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં. ફરહાન અખ્તર અને રીતેશ સિધવાની દ્વારા નિર્મિત ‘ગોલ્ડ’ ફિલ્મ આ વર્ષની 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

અક્ષય કુમાર, મૌની રોય

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]