GalleryFashion & Entertainment કરણ જોહરની બર્થડે પાર્ટીમાં ફિલ્મીહસ્તીઓનો જમાવડો May 26, 2022 Share WhatsAppFacebookXTelegramEmail બોલીવુડ નિર્માતા કરણ જોહરે એમના 50મા જન્મદિન નિમિત્તે 25 મે, બુધવારે મુંબઈમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં હિન્દી તેમજ દેશના અન્ય ભાષાના ફિલ્મઉદ્યોગના કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. વિકી કૌશલ અને એની પત્ની કેટરીના કૈફ જ્હાન્વી કપૂર વરુણ ધવન અનન્યા પાંડે વિજય દેવરાકોંડા