કોરોનાવાઈરસના ફેલાવા વચ્ચે બોલીવૂડ સિતારાઓ એમની ફિલ્મી કે અંગત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. અભિનેતા ગોવિંદા, અભિનેત્રી જ્હાન્વી કપૂર, ગાયક કૈલાશ ખેર મુંબઈ એરપોર્ટ ખાતે જોવા મળ્યા હતા – મોઢા પર માસ્ક સાથે જ સ્તો. તો અભિનેત્રી કિમ શર્મા બાન્દ્રા ઉપનગરમાં ખરીદી માટે બહાર નીકળી હતી ત્યારે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.