અંબાણીના નિવાસે ગણેશ ચતુર્થીની ઉજવણી…

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન ‘એન્ટિલીયા’ ખાતે ગણેશ ચતુર્થી ઉજવણી પ્રસંગમાં સચીન તેંડુલકર ઉપરાંત બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

કેટરીના કૈફ એની બહેન સાથેકરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાનશાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથેઅમિતાભ બચ્ચનસલમાન ખાનઆમિર ખાનજેકી શ્રોફ, માધુરી દીક્ષિત-નેને અને પતિ ડો. શ્રીરામ નેને

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]