કરીના કપૂરે ટીવીના પડદા પર ડેબ્યૂ કર્યું…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન-7'માં ભાગ લઈને ટેલિવિઝન પર ડેબ્યૂ કર્યું છે. તે આ શોમાં જજ તરીકે છે. તે મુંબઈના ગોરેગામસ્થિત ફિલ્મસિટી ખાતે આ શોનાં સેટ પર 15 જુલાઈ, સોમવારે પહેલી જ વાર હાજર થઈ હતી. એની સાથે દિલજીત દોસાંજ, કૃતિ સેનન, પરિણીતી ચોપરા, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા અન્ય કલાકારો પણ હતાં.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]