કાન્સ ફિલ્મોત્સવઃ રેડ કાર્પેટ પર ગ્લેમર…

ફ્રાન્સના કાન્સ શહેરમાં આ વર્ષનો 71મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. આ ફેસ્ટિવલ 19 મે સુધી ચાલશે. ફેસ્ટિવલ ખાતે ‘એવરીબડી નોઝ’ ફિલ્મના ખાસ શો વખતે અભિનેત્રી પેનેલોપી ક્રૂઝ સહિત હોલીવૂડના અનેક સિતારાઓ હાજર રહ્યા હતા. એમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યૂરી પ્રમુખ અને અભિનેત્રી કેટ બ્લાન્શેટ

અમેરિકન અભિનેત્રી જુલિએન મૂર

અભિનેત્રી પેનેલોપી ક્રૂઝ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સ્થળ પેલેઈઝ ડેસ ફેસ્ટિવલ્સની બહારનું દ્રશ્ય

અભિનેતા લિઆઓ ફાન અને અભિનેત્રી ઝાઓ તાઓ

અભિનેત્રી લી યુચૂન

અભિનેત્રી ફાન બિંગબિંગ

ફ્રેન્ચ અભિનેત્રી ફ્રેડ્રિક બેલ

ફ્રેન્ચ અભિનેત્રી જેરાલ્ડિન નકાશે

અભિનેત્રી લી યુચૂન

અભિનેત્રી મા સૂ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]