Home Tags France

Tag: France

સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ની ચીન, નેપાળની સફરોનું ટીઝર…

સુરતની ત્રણ 'બાઈકિંગ ક્વીન્સ' - ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ આંતરરાષ્ટ્રીય બાઈક સફર પર નીકળી છે. એમણે ભારતની પડોશના ચીન અને નેપાળની સફર પૂરી કરી લીધી...

સુરતની બહાદુર બાઈકિંગ ક્વીન્સ તાસ્કંદ પહોંચી 

ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફર પર નીકળેલી ગુજરાતના સુરત શહેરની બાઈકિંગ ક્વીન્સ નેપાળ, ચીન, કિર્ગીસ્તાન થઇને હવે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં પહોંચી છે. સુરતની બાઈકિંગ કવીન્સ નામના મહિલા બાઇકર્સનાં ગ્રુપ પૈકીની 3 મહિલાઓ ડૉ....

રેલવે સ્ટેશનોની ચમકમાં થશે વધારો, ફ્રાંસ આપશે 7 લાખ યૂરોનું અનુદાન

નવી દિલ્હી- ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) એ ફ્રાંસીસી રાષ્ટ્રીય રેલવે (SNCF) અને ફ્રાંસીસી વિકાસ એજન્સી (AFD) સાથે ત્રિપક્ષીય કરાર કર્યા છે. આ કરાર હેઠળ ભારતમાં રેલવે સ્ટેશનોના...

જી-7 સમિટમાં પીએમ મોદીને કેમ અપાયું આમંત્રણ, કારણ મળી ગયું…

નવી દિલ્હી- ફ્રાંસમાં મળનારી જી 7 સમિટમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગેની જાણકારી આપતાં યુરોપ અને ફ્રાંસના વિદેશ બાબતોના રાજ્યપ્રધાન જીન બેપ્ટિસ્ટ લેમોયને કહ્યું કે, રાષ્ટ્રપતિ...

વીજળીનું બિલ ઓછું આવે, પણ LED બલ્બથી આંખોને થઈ શકે મોટું...

ફ્રાંસઃ શું એલઈડી લાઈટ્સ આંખોને નુકસાન પહોંચાડે છે? જો કે આ વાતને સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવાઓ ઉપલબ્ધ નથી. પરંતુ ઘણાં દેશોની સ્વાસ્થ્ય એજન્સીઓ એ તરફ ઈશારો કરી...

ભારતને સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા માટે મળ્યો મજબૂત ટેકો

નવી દિલ્હીઃ ભારત, જર્મની, બ્રાઝીલ તેમ જ જાપાન જેવા દેશોને સમસામયિક વાસ્તવિકતાઓને વધારે સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે બૃહદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યો તરીકે શામિલ કરવાની આવશ્યકતા...

પેરિસનાં ઐતિહાસિક નોટ્રે ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી; શિખર મિનારાને નુકસાન

પેરિસ - અહીંના સીમાચિન્હરૂપ ધાર્મિક સ્થળ નોટ્રે-ડેમ કેથેડ્રલમાં ગઈ કાલે લાગેલી ભીષણ આગમાં આ આઠમી સદીની જૂની ઈમારતને વ્યાપક નુકસાન થયું છે. આગની જ્વાળા કેથેડ્રલની છત સુધી પહોંચી હતી....

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનની કવાયત

નવી દિલ્હીઃ ભારત માટે એક સારા સમાચાર છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પુલવામાં આતંકી હુમલાના મુખ્ય સુત્રધાર અને જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના મિશનને...

મસૂદ અઝહરને ગ્લોબલ ત્રાસવાદી ઘોષિત કરાવવા ફ્રાન્સે યુરોપીયન યુનિયનને અરજી કરી

પેરિસ - જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલો કરાવીને ભારતના અર્ધલશ્કરી દળ સીઆરપીએફના 40થી વધુ જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત...