GalleryCulture કોલકાતાની રેસ્ટોરન્ટે અનોખી રીતે ઉજવી ‘ભૂત ચતુર્દશી’ November 3, 2021 કોલકાતાની એક રેસ્ટોરન્ટે 3 નવેમ્બર, બુધવારે કાલી પૂજાની પૂર્વસંધ્યાએ ‘ભૂત ચતુર્દશી’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પર્વ નિમિત્તે રેસ્ટોરન્ટમાં વેઈટરો ભૂતનો ડ્રેસ પહેરીને ગ્રાહકોની સેવા બજાવતા જોવા મળ્યા હતા.