પ્રિયંકાએ અમેરિકા ઘેર ‘કડવા ચોથ’ વ્રત ઉજવ્યું…

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એના સાસરીએ લોસ એન્જેલસમાં જોનાસ બ્રધર્સ કોન્સર્ટ ખાતે એનું પહેલું કડવા ચોથનું વ્રત એના પતિ નિક જોનાસની સાથે ઉજવ્યું...


લાલ દુલ્હન સાડીમાં માથે સિંદૂર સાથે અત્યંત સોહામણી લાગતી પ્રિયંકા




પ્રિયંકાએ જાતે પોતાના હાથ ઉપર મહેંદી ડ્રો કરી, જેમાં એણે નિકના નામનો પહેલો અંગ્રેજી મૂળાક્ષર ‘N’ સુંદર રીતે ડિઝાઈનમાં મેળવી દીધો