બોલીવૂડનું ‘રક્ષાબંધન સ્પેશિયલ’…

ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને લગતો ભાવનાત્મક તહેવાર રક્ષાબંધન દર વર્ષે ભારતમાં ઉજવવામાં આવે છે. બહેનો એમનાં ભાઈઓને હાથ પર રાખડી બાંધીને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ એમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે, ભેટસોગાદો આપે છે. આજે દેશભરમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી થઈ રહી છે. હિન્દી ફિલ્મો અવારનવાર આ તહેવારની ગીત કે દ્રશ્ય દ્વારા ઉજવણી કરતી આવી છે. એવા અમુક ગીતોની વિડિયો લિન્ક અહીં પ્રસ્તુત છે.

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના…

ફિલ્મઃ ‘છોટી બહન’. નંદા, બલરાજ સાહની, રેહમાન. (સ્વરઃ લતા મંગેશકર).

httpss://www.youtube.com/watch?time_continue=36&v=ItCxB6tRXJM

બહેનાને ભાઈ કી કલાઈ સે…

ફિલ્મઃ ‘રેશમ કી ડોરી’. ધર્મેન્દ્ર. (સ્વરઃ સુમન કલ્યાણપુર, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર-જયકિશન).

httpss://youtu.be/h3bFG_MHM9o

બાબુલ કા પ્યાર તૂ, મા કા દુલાર તૂ…

ફિલ્મઃ ‘ક્રોધ’. સુનીલ શેટ્ટી (સ્વરઃ અનુરાધા પૌડવાલ, મમતા ભરે તથા અન્ય, રૂપકુમાર રાઠોડ)

httpss://www.youtube.com/watch?v=xHKkbZYZjFM

ફૂલોં કા તારોં કા સબ કા કેહના હૈ…

ફિલ્મ: ‘હરે રામ હરે કૃષ્ણ’. (સ્વરઃ લતા મંગેશકર)

httpss://www.youtube.com/watch?v=Xg0smoVruAM

મેરી બહના દીવાની હૈ…

ફિલ્મઃ ‘અંધા કાનૂન’. રજનીકાંત, હેમા માલિની. (સ્વરઃ કિશોર કુમાર, આશા ભોસલે)

httpss://www.youtube.com/watch?v=D8ukJokG9ks

ઈસે સમજો ના રેશમ કા તાર ભૈયા…

ફિલ્મઃ ‘તિરંગા’. વર્ષા ઉસગાંવકર. (સ્વરઃ અનુરાધા પૌડવાલ)

httpss://www.youtube.com/watch?v=Zc5JcQSWxs4

રાખી ધાગોં કા ત્યૌહાર…

ફિલ્મઃ ‘રાખી’. અશોક કુમાર, વહીદા રેહમાન, પ્રદીપ કુમાર. (સ્વરઃ મોહમ્મદ રફી)

httpss://www.youtube.com/watch?v=Juzsl5TCe5g

મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અનમોલ રતન…

ફિલ્મઃ ‘કાજલ’. અભિનેત્રી મીના કુમારી. (સ્વરઃ આશા ભોસલે)

httpss://youtu.be/N9dfJcOWXcs

હમ બહનોં કે લિયે મેરે ભૈયા…

ફિલ્મઃ ‘અંજાના’. રાજેન્દ્ર કુમાર, નાઝીમા. (સ્વરઃ લતા મંગેશકર)

httpss://www.youtube.com/watch?v=lkr0nj7oNug

યે રાખી બંધન હૈ ઐસા…

ફિલ્મઃ ‘બેઈમાન’. મનોજ કુમાર, નાઝીમા. (સ્વરઃ લતા મંગેશકર, મુકેશ).

httpss://www.youtube.com/watch?v=bBfJGdyRwe8

માતા ભી તૂ, પિતા ભી તૂ, બહના અભિમાન ભી તૂ…

ફિલ્મઃ ‘વતન કે રખવાલે’. ધર્મેન્દ્ર, દીવ્યા રાણા. (સ્વરઃ અનુરાધા પૌડવાલ, મોહમ્મદ અઝીઝ).

httpss://www.youtube.com/watch?v=Kysab7t5OfU

‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 29-8-1994ના અંક તથા ઓગસ્ટ, 2006ના અંકમાં પ્રકાશિત રક્ષાબંધનને લગતા લેખ અહીં ફરી રજૂ કરીએ છીએ.

https://chitralekha.com/rakshabandhan1.pdf

https://chitralekha.com/rakshabandhan2.pdf

લતા મંગેશકર અને એમણે ભાઈ માનેલાં દિલીપ કુમાર

દુનિયાભરમાં ભાઈઓ ધરાવતી તબસ્સુમ અને જગત આખામાં બહેનો ધરાવતા કલ્યાણજીભાઈની ગણના ફિલ્મ જગતમાં વિશિષ્ટ ભાઈ-બહેન તરીકે થાય છે.

‘અંધા કાનૂન’માં હેમા માલિની અને રજનીકાંત

ફિલ્મ ‘અંજાના’માં રાજેન્દ્ર કુમાર અને નાઝીમા

‘બેઈમાન’માં મનોજ કુમાર અને નાઝીમા

‘છોટી બહન’માં રેહમાન, નંદા અને બલરાજ સાહની

‘ધર્માત્મા’માં ફિરોઝ ખાન અને ફરીદા જલાલ

‘હમ સાથ સાથ હૈં’માં સલમાન ખાન અને નીલમ, સાથે છે સોનાલી બેન્દ્રે

‘હમ સાથ સાથ હૈં’માં મોહનીશ બહલને રાખડી બાંધતી નીલમ, સાથે છે તબુ

‘ક્રોધ’માં સુનીલ શેટ્ટી એની 4 બહેનો સાથે

‘રેશમ કી ડોરી’માં ધર્મેન્દ્ર

‘અનપઢ’માં માલા સિન્હાએ બલરાજ સિંહની બહેનની ભૂમિકા કરી હતી

‘મરતે દમ તક’માં ગોવિંદા

‘પ્યાર કીયા તો ડરના ક્યા’માં અરબાઝ ખાન, કાજોલ