Home Tags Pradeepsinh Jadeja

Tag: pradeepsinh Jadeja

નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યનો પ્રથમ કેસ, પોલિસને મળી કેસ કરવાની સત્તા

ગાંધીનગરઃ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વભરમાં નશીલા પદાર્થો અને માદક પદાર્થોના સેવનનો વ્યાપ વધ્યો છે. ત્યારે રાજ્યનું યુવાધન આ માર્ગે જાય નહી તે માટે રાજ્ય સરકારે...

રામોલ દુષ્કર્મકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે: પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં થયેલ સામૂહિક દુષ્કર્મકાંડની ઘટનામાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. મૃતક પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે...

‘પાછા આવો’; ડરીને ભાગી ગયેલા પરપ્રાંતિય લોકોને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અપીલ

અમદાવાદ - ગુજરાતમાં ફરી અશાંતિ ફેલાઈ છે. એક માસૂમ બાળકી પર કથિત બળાત્કારના બનાવને પગલે ટોળા દ્વારા હુમલા થતાં ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિઓ (ઉત્તર ભારતીય લોકો) મોટી સંખ્યામાં ગુજરાત...

પોલિસતંત્રની બહેતરીની દિશામાં કદમ, પોલિસભવન લોકાર્પિત, 1600 નવા આવાસ સોંપાયાં

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં સેકટર-૧૦-બી માં ર૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં...

મહત્ત્વનુંઃ બિનનિવાસી ગુજરાતીઓ સરળતાથી મેળવી શકશે આ સુવિધા

ગાંધીનગર-બિનનિવાસી પ્રભાગ સંભાળતાં ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ  બિનનિવાસી- એનઆરજી- ગુજરાતીઓને એક સુવિધા હાથવગી કરવાી છે.  વિદેશમાં કે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ માટે અપાતું ગુજરાત કાર્ડ હવેથી ડિજિટલી પણ મેળવી શકાશે. આ...

સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડનારાની તપાસ સાઈબર ક્રાઇમને સોંપીઃ ગૃહરાજ્યપ્રધાન

ગાંધીનગર- સોશિઅલ મીડિયામાં રુપાણી સરકારના પડી ભાંગવા અંગેની સતત થઇ રહેલી એક્ટિવિટીને લઇને રાજ્ય સરકારે ગંભીરતાથી તે દિશામાં પગલાં લેવાનું મન બનાવ્યું છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આવી પ્રવૃત્તિઓને સરકારને...

પીએસઆઈ પાસેથી પકડાયો દારુનો મોટો જથ્થો

છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારુનિષેધ છે અને સરકાર દ્વારા નશાબંધીના કડક અમલ માટે કામગીરી પૂરજોશમાં થતી હોય છે. ત્યારે પોલિસતંત્રના અધિકારી જથ્થાબંધ દારૂ સાથે પકડાય ત્યારે કોને દોષ આપવાનો?  છોટાઉદેપુર જિલ્લામાં...

લાંચીયા અધિકારીઓની ચાલાકી સામે ડીએનએ ટેસ્ટનું હથિયાર ઉગામાશે

ગાંધીનગર- ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાજયમાં છેલ્લા...

બિનનિવાસી ગુજરાતીઓને વેકેશનમાં ફરવા માટે સરકાર આપી રહી છે આ તક….

ગાંધીનગર- અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓને પોતાના વતનના વારસાને માણવાજાણવા માટે અને વતનપ્રેમનો તંતુ સદ્રઢ બનાવવાની તક સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી માટે...

ગુજરાત પોલિસ બની ‘પોકેટ કોપ’, ટેક્નોસેવી કર્મીઓ ઝડપથી ઉકેલશે ગુના

ગાંધીનગર- આજના જમાનામાં ટેકનોલોજીમાં પોલિસ કરતાં ગુનાખોરો બે કદમ આગળ હોવાનું સતત સાંભળતા આવ્યાં છીએ ત્યારે આ છવિમાં બદલાવ આવે તેવું ચિત્ર સર્જાઇ ગયું છે. ગુજરાત પોલિસ ટેકનોસેવી બની...