Home Tags NSE

Tag: NSE

શેરબજારમાં છ દિવસની તેજીને બ્રેકઃ સેન્સેક્સ 53 પોઈન્ટ માઈનસ

અમદાવાદ- શેરબજારમાં એકતરફી તેજીને બ્રેક વાગી છે. તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલીથી પ્રત્યાઘાતી નરમાઈ આવી હતી. સતત છ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બનાવ્યા...

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ

અમદાવાદ- શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટી ઑલટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બેંકોને પેકેજ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના...

શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ 10 પોઈન્ટ પ્લસ

અમદાવાદ- શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે મિશ્ર ટોન રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સેન્સેક્સ અને નિફટી રેકોર્ડબ્રેક નવી ઊંચી સપાટી બનાવી રહ્યો હતો. જેથી આજે નવી હાઈ બતાવ્યા પછી...

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીઃ નિફટીએ પહેલીવાર 10,300ની સપાટી કૂદાવી

અમદાવાદ- શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટી દરરોજ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. દીવાળી પછી વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં સતત બીજી ટ્રેડિંગ સેશનમાં...

શેરબજારમાં લાભ પાંચમઃ સેન્સેક્સે 33,000ની સપાટી કૂદાવી, નિફટી ઑલ ટાઈમ હાઈ

અમદાવાદ- શેરબજારમાં આજે લાભ પાંચમ થઈ હતી. કેન્દ્ર સરકારે બેંક અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે પેકેજની જાહેરાત કરી હતી, જેને પગલે શેરોના ભાવ અને ઈન્ડેક્સ લાઈફ ટાઈમ હાઈ પર ખુલ્યા...

સરકારના પેકેજથી શેરબજાર ઝુમી ઉઠયું, સેન્સેક્સ નિફટીએ રેકોર્ડ હાઈ બનાવ્યા

અમદાવાદ- શેરબજાર માટે આજે લાભ પાંચમનો દિવસ શુભ રહ્યો છે. કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકે પાંચ વર્ષના રોડ પ્રોગ્રામ માટે રૂ.6.92 લાખ કરોડની યોજના મંજૂર કરી છે, અને સરકારનો દાવો...

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ વધુ 100 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ- શેરબજારમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. નવા વર્ષના ટ્રેડિંગ સેશનના બીજા દિવસે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ બ્લુચિપ અને ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે...

શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ 116 પોઈન્ટ પ્લસ

અમદાવાદ- શેરબજારમાં દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગ પછીના વેકેશન અને તે પછી નવા વર્ષના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આગામી ગુરુવારે ફયુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે અને ઈન્ફોસીસ...

સંવત 2074ના નવા વર્ષમાં પાંચ ‘બેસ્ટ બાય’ સ્ટોક

વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા આર્થિક સુધારાના પરિણામ જોવા મળશે, અને જેની સીધી અસર શેરબજારના ટ્રેન્ડ પર પોઝિટિવ જોવા મળશે. રીટેઈલ ઈન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP...

શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનઃ સેન્સેક્સ 194 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ- શેરબજારમાં વિક્રમ સંવત 2074ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ નવી તેજીની આશા સાથે થયા હતા, પણ ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ તમામ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જોકે...