Home Tags Hyderabad

Tag: Hyderabad

ઓવૈસીનો પીએમ મોદી, અમિત શાહને પડકાર; હૈદરાબાદમાંથી ચૂંટણી લડી બતાવો

હૈદરાબાદ - ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે એમની પાર્ટીને હૈદરાબાદમાં કોઈ હરાવી શકે એમ નથી. ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય...

મંદિરના ઉદઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ

હૈદરાબાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હૈદરાબાદમાં લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરનું ઉદઘાટન કરવા તક્તીનું અનાવરણ કર્યું હતું. તો સાથે જ અહીં ઉપસ્થિત લોકોને ઉપરાષ્ટ્રપતિએ સંબોધન પણ કર્યું હતું.

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: અસીમાનંદ સહિત તમામ આરોપી દોષમુક્ત

હૈદરાબાદ- વર્ષ 2007માં હૈદરાબાદના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં NIAની વિશેષ અદાલતે આજે ચુકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે....

શાહરૂખ છે, વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક ‘સોફિયા’નો ફેવરિટ એક્ટર

જેને 'સોફિયા' નામ આપવામાં આવ્યું છે અને જેને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું છે તે વિશ્વની પ્રથમ માનવ-જેવી દેખાતી રોબોટ હાલ ભારતમાં આવી છે. અત્રે વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી...

‘આંખ મારનાર’ ટીનેજ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર સામે હૈદરાબાદ પોલીસે એફઆઈઆર...

હૈદરાબાદ - એક આગામી મલયાલમ ફિલ્મના લવ સોંગ, જેમાં ટીનેજ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એક સહ-કલાકાર સામે આંખ મિચકારે છે, એનાં વિડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે અને પ્રિયાને...

‘પેડ મેન’નાં સ્પેશિયલ શોઃ માત્ર મહિલાઓ માટે…

અક્ષય કુમારે મલ્ટીપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા; તમામ-મહિલાઓ માટે 'પેડ મેન'નાં વિશેષ શો યોજશે કુદરતી ક્રિયા - માસિક ચક્ર અથવા પીરિયડની સમસ્યા વખતે મહિલાઓ સાથે અછૂત જેવો વર્તાવ કરવાની ભારતમાં ચાલુ...

વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક આ મહિને ભારત આવશે; એને આવકારવા હૈદરાબાદ...

હૈદરાબાદ - વિશ્વની પ્રથમ રોબોટ નાગરિક છે સોફિયા. હાલમાં જ સાઉદી અરેબિયાએ એને નાગરિકત્વ આપ્યું હતું. આ પ્રકારનું નાગરિકત્વ મેળવનાર સોફિયા વિશ્વનું સૌપ્રથમ હ્યુમનોઈડ છે. આ સોફિયા ભારત આવી રહી...

દેશ, પ્રદેશ, ભાષા એક ના કરી શકે તો…

ભાષાવાર રાજ્યોની રચનાનો મુદ્દો આઝાદી પહેલાં જ ચર્ચાઇ ગયો હતો. તે વખતે આઝાદી આવશે તો કેવી રીતે આવશે તે સ્પષ્ટ નહોતું, પણ ભાષાના આધારે એક જૂથ બની શકે તેવો...

WAH BHAI WAH