Home Tags Hospital

Tag: Hospital

આતંકીઓએ ભૂખે માર્યાં 20 બાળકો, અનેકોની સીરિયાની હોસ્પિટલોમાં સારવાર

નવી દિલ્હીઃ સીરિયામાં સ્થિતિ ભલે થોડી સારી થઈ હોય પરંતુ હજી પણ અહીં જિંદગીઓ મોત સામે જંગ લડી રહી છે. ત્યારે સીરિયાની વર્તમાન સ્થિતિની વાસ્તવિકતા સામે આવી છે. ગોળી...

બરફમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને સૈનિકોએ બચાવી; હોસ્પિટલમાં મહિલાએ ટ્વિન્સને જન્મ આપ્યો

શ્રીનગર - ઉત્તર કશ્મીરના બાંદીપોર જિલ્લામાં સખત હિમવર્ષા થઈ હતી. આસપાસ બરફનો ઢગલો છવાઈ ગયો હતો. એમાં એક મહિલાને પ્રસુતિનો કાળ નજીક આવ્યો હોઈ હોસ્પિટલમાં લઈ જવી ખૂબ જરૂરી...

બોલીવૂડ પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝ (64)નું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન

મુંબઈ - જેમનું ગીત 'માય નેમ ઈઝ લખન' આજે પણ લોકજીભે છે તે હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝનું આજે અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. અઝીઝ 64 વર્ષના...

અમેરિકાઃ શિકાગોમાં હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ

અમેરિકાઃ શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ કરનાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબારની ઘટના એક હોસ્પિટલમાં બની હતી. આ સમગ્ર ઘટનામાં એક પોલીસ ઓફિસર...

મહિલા પહેલવાને રાખી સાવંતને ઊંચકીને પટકી દીધી; ઈજાગ્રસ્ત રાખી હોસ્પિટલમાં

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત 'વિવાદોની રાણી' તરીકે કુખ્યાત થઈ છે. એણે પોતાની સાથે કુસ્તી કરવા માટે કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (CWE)ની પહેલવાનને પડકારી હતી. હરિયાણાના પંચકુલામાં તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં યોજાયેલા...

દિલીપ કુમારની તબિયત ફરી બગડી; લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ - હિન્દી ફિલ્મજગતના પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી બગડી છે. એમને ન્યુમોનિયા થતાં ગઈ કાલે રાતે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી દિલીપ કુમારના ટ્વિટર...

કરુણાનિધિની બીમારીઃ તામિલ રાજકારણનું ગણિત

થોડા મહિના પહેલાં અટલ બિહારી વાજપેયીને દિલ્હીની પ્રસિદ્ધ એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વડાપ્રધાન સહિતના નેતાઓ તેમની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. જોકે થોડી સારવાર પછી તેમને ફરીથી...

ડ્રૉનથી માત્ર ખાણીપીણી નહીં, મેડિકલ ચીજોની પણ ડિલિવરી

ડિલિવરી ડ્રૉન વધુ મહત્ત્વના સાબિત થઈ શકે છે. આનું કારણ એવી સંભાવના છે કે તેઓ જીવનરક્ષક ટૅક્નૉલૉજી બની શકે છે. રવાન્ડામાં તો આ વાત વાસ્તવિકતા બની પણ ચૂકી છે...

શ્રીનગર: CPRF કેમ્પ પર હુમલો કરનારા આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ

શ્રીનગર- જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ આતંકીઓએ સોમવારે સવારે શ્રીનગર CRPF હેડક્વાર્ટર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. CRPFના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. અને...