Home Tags Forest Department

Tag: Forest Department

જૂનાગઢ વનવિભાગે ચંદનચોર ટોળીને ઝડપી, ફરાર ઈસમોને પકડવા શોધખોળ

જૂનાગઢ- જૂનાગઢ વનવિભાગની ડુંગર દક્ષિણ રેન્જના ડુંગરપુર રાઉન્ડમાં ગત માસમાં  અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચંદનના વૃક્ષોનું ગેરકાયદે ઉચ્છેદન કરી અને ચોરી કરવાનાં બે ગુના નોંધાયેલા હતા, જેની સઘન તપાસ દરમ્યાન...

ગીરમાં શાકાહારી પ્રાણીઓની વસતી ગણતરી, પહેલીવાર અપનાવાશે નવી પદ્ધતિ

જૂનાગઢઃ જૈવીય પર્યાવરણમાં મોટો ભાગ ભજવતાં તૃણાહારી જીવો અલગ સ્થાન ધરાવે છે. જેને લઇને તેમના સંવર્ધન સંરક્ષણના મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. ત્યારે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય...

ગુજરાતમાં ફરીએકવાર વાઘ દેખાયો, વન પ્રધાને બોલાવી બેઠક…

નવી દિલ્હીઃ મહિસાગર જિલ્લામાં અત્યારે એક કરતા વધારે વાઘ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે ફરીએકવાર વાઘ દેખાયો છે. ત્યારે હવે વાઘ અને વાઘણ હોવાની વાત વન વિભાગના...

બે ટ્રક ભરીને મોરપીંછ મળી આવ્યાં, હજારોની સંખ્યામાં મોરના મોતની શંકા

અમદાવાદ- શહેરમાં વધી રહેલા કાર્યકલાપોમાં કેટલાક લોકો ગેરકાયદે કામો પણ કરી રહ્યાં છે જે ગુનાની કક્ષાના છે. નારોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બે ટ્રક ભરીને મોરના પીંછા મળી...

સિંહમૃત્યુ વિવાદઃ 150 ટીમે કર્યું સિંહોનું સ્ક્રિનિંગ, આપી દીધો કામગીરીનો રીપોર્ટ

જૂનાગઢ- ગીર પૂર્વ વિભાગ ધારીના દલખાણીયા રેન્જમાં થયેલા ૨૩ સિંહોના મૃત્યુના બનાવ બાદ વન વિભાગે તાકિદના પગલા લઇ સારવાર અને રેસ્કયુ કામગીરી હાથ ધરી છે. જેમાં વન વિભાગની ૧૫૦...

ગુજરાતમાં 13 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 37 ટકાનો વધારો : નાયબ સીએમ...

વડોદરાઃ સામાજિક વનીકરણ અને વૃક્ષઉછેરમાં લોકભાગીદારી થકી ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો હોવાનું એક કાર્યક્રમમાં ભાગ લેવા દરમિયાન નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું....

20 હુમલા બાદ પકડાયેલાં વાનરને શાંતિપ્રાર્થના સાથે પાંજરે પૂરી વિદાય આપી

નવસારી- ભારે ગરમીની અસર માનવને જ નહીં સૌ પ્રાણીઓને થાય તે સ્વાભાવિક છે. કિસ્સો નવસારીના સુપા અને કુરેલ ગામના ધમાલે ચડેલાં વાનરના સંદર્ભનો છે. જેમાં ગામજનો પર છેલ્લાં છ...

ગેરકાયદે સિંહદર્શન મામલે મોરારિબાપુ સામે હાઇકોર્ટમાં અરજી

જૂનાગઢ- ગીરના જંગલોની આદિમ પ્રકૃતિ વચ્ચે સિંહને વિહરતાં જોવાનો મોકો મળતો હોય તો લોકો ઘણી મહેનત કરતાં હોય છે. જોકે હાલમાં સિંહદર્શન માટે મનાઇ છે. જો ભૂલથી પણ સિંહદર્શન...