Home Tags Ahmedabad Municipal Corporation

Tag: Ahmedabad Municipal Corporation

સાબરમતી નદીને સ્વચ્છ કરવાની મહાઝૂંબેશ શરુ, નગરજનોનો 1 કલાક માગતાં…

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિવસે ઐતિહાસિક નદી સાબરમતી નદીને સ્વચ્છ કરવાની મહાઝૂંબેશનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આ નદીના તટ પર ઘણા ઐતિહાસિક સંકલ્પો લેવાયા હતા...

અમદાવાદઃ 21.25 કરોડના ગેરકાયદે દબાણો દૂર કરાયા, ઝૂંબેશ ચાલુ રખાશે

અમદાવાદ- જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાસણા વિસ્તારમાં અંદાજીત ૨૧.૨૫ કરોડના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. દબાણો દૂર કરવા સાથે જિલ્લા કલેક્ટરે જણાવ્યું...

સાબરમતી નદીનો પટ સ્વચ્છ કરી ભરાશે નવાં પાણી, 4 તબક્કાનો છે...

અમદાવાદ- શહેરની શાન સમો સાબરમતી રિવરફ્રન્ટ હાલ પાણીવિહોણો જોવા મળી રહ્યો છે. એકતરફ ચોમાસાની પૂર્વ તૈયારીરુપે વાસણા બેરેજના દરવાજાનું સમારકામ પણ ચાલી રહ્યું છે. બીજીતરફ વાયા નર્મદાના નીરથી હરીભરી...

અમદાવાદઃ દક્ષિણ ઝોનમાં ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવતું તંત્ર

અમદાવાદ- ચારેકોર ફૂલીફાલી રહેલાં શહેરમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો છે જેની સામે પહેલેથી પગલાં લેવામાં કોણ જાણે કેમ તંત્ર આંખ આડા કાન કરે છે અને પછી કંઇ ઘટના બને ત્યારે...

અમદાવાદઃ જાહેરમાં થૂંકનારાઓને સામે ઝૂંબેશ, વસૂલાઈ ગયો આટલો દંડ…

અમદાવાદઃ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારા વ્યક્તિને દંડ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગમે તે જગ્યાએ થૂંકે છે અને અસ્વચ્છતા ફેલાવે છે તો...

ઢોર પકડ ટીમ પર સ્થાનિક પશુપાલકોએ પથ્થરમારાથી ધાવો બોલાવી દીધો અને…

અમદાવાદ-રસ્તે રખડતાં ઢોર મેગાસિટી અમદાવાદમાં મોતનું કારણ બની રહ્યાં છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની ઢોરવિભાગની ટીમ હરકતમાં આવી હતી અને કેટલાક વિસ્તારમાં કાર્યવાહી કરવા રસ્તે ઊતરી આવી હતી. જોકે  ઓઢવમાં...

AMCની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ- JETનું ગઠન, 48 વોર્ડમાં કરશે આ કામ…

અમદાવવાદ- મેગા સિટી અમદાવાદના શહેરીજનો અને સિવિક સેન્સ બંને વચ્ચે મેળ પાડવો હાલમાં તંત્ર માટે પહેલી પ્રાથમિકતાનો મુદ્દો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ...

અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો, 21 માર્ચે દોડશે આ સમય પર…

અમદાવાદ- મેગાસિટી અમદાવાદની મેટ્રો ટ્રેઈન દસ દિવસની નિઃશુલ્ક સેવાઓ બાદ નિયમિતપણે દોડતી થઈ ગઈ છે. વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી સાડા 6 કિલોમીટર રુટ પર રોજિંદી દોડી રહેલી મેટ્રોમાં...

બાળકને શાળાએ મોકલતાં પહેલાં આ જાણી લેજો…

અમદાવાદઃ સ્વાઈન ફ્લૂનો કેર દિવસોદિવસ વધી રહ્યો છે. વાતાવરણમાં વધેલી ઠંડકને લઈને તેને જાણે પવનની પાંખ લાગી હોય તેમ કૂદકેભૂસકે દર્દીઓની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. એપિડેમિક શાખા દ્વારા...

પીએમના હસ્તે લોકાર્પિત થનારી નવનિર્મિત SVP હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ જાણો…

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, તેમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ અમદાવાદ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ...