ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનમાં…

0
1051
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયાના પાંચ-દેશો – જાપાન, દક્ષિણ કોરિયા, ચીન, વિયેટનામ અને ફિલીપીન્સના ૧૧-દિવસના પ્રવાસે નીકળ્યા છે. પાંચ નવેમ્બર, રવિવારે એ જાપાનના પાટનગર ટોકિયો પહોંચ્યા હતા. ટોકિયો નજીકની કાસુમીગાસાકી કન્ટ્રી ક્લબ ખાતે જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો એબેએ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું.