Home Tags Japan

Tag: Japan

ભારતમાં અમેરિકી રસીના 100 કરોડ ડોઝ બનશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને ખતમ કરવા માટે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એકસાથે આવ્યા છે. ચારે દેશોના ટોચના નેતાઓએ મળીને ક્વાડિલેટરલ ગ્રુપિંગની પહેલી બેઠકમાં ક્વાડ વેક્સિન (રસી)ની પહેલનું એલાન કર્યું...

ટોકિયો ઓલિમ્પિક્સના એથ્લીટ્સ માટે કડક ગાઈડલાઈન્સ

ટોકિયોઃ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સના આયોજકોએ તમામ દેશોના એથ્લીટ્સ અને અધિકારીઓ માટે કડક સૂચનાઓ બહાર પાડી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે ટોકિયોમાં આયોજકોની પરવાનગી વગર જાહેર...

PM મોદીને G7-સમિટમાં ભાગ લેવા UKનું આમંત્રણ

નવી દિલ્હીઃ બ્રિટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 સમીટમાં અતિથિ તરીકે ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. આ સમીટ 11થી 13 જૂન દરમ્યાન કોર્નવોલમાં યોજાવાની છે. યુકે G-7 પ્રેસિડેન્સીનો...

કોરોના-સંકટઃ વિદેશી એથ્લીટ્સ પર જાપાનમાં હાલ પ્રતિબંધ

ટોક્યોઃ સમર ઓલિમ્પિક પહેલાં દેશમાં તાલીમ માટે વિદેશી એથ્લીટોને મંજૂરી આપવા પર જાપાને હંગામી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે, કેમ કે ગેમ્સ યોજાવાના છ મહિના પહેલાં કોવિડ-19ના કેસોમાં ઉછાળો...

કયા દેશનો પાસપોર્ટ સૌથી વધારે દમદાર?

ન્યૂયોર્કઃ દર વર્ષે 'હેન્લે એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ' ઘોષિત કરવામાં આવે છે જેમાં એવા દેશોની યાદી હોય છે જેનો પાસપોર્ટ હોવો એ દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠાસમાન અને મોભાદાર વાત...

ચીનમાં ફસાયેલા ભારતીય ખલાસીઓ 14-જાન્યુઆરીએ પાછા ફરશે

નવી દિલ્હીઃ કેન્દ્રના બંદર, શિપિંગ અને વોટરવેઝ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ એક સોશિયલ મિડિયા પોસ્ટમાં જાહેરાત કરી છે કે ચીનના દરિયાકાંઠા નજીક ગયા વર્ષના જૂન મહિનાથી ફસાઈ ગયેલા...

બુલેટ-ટ્રેન રૂટ માટે જમીન આપવાનો થાણે-મહાપાલિકાનો ઈનકાર

થાણેઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થાણે જિલ્લામાં 2,000 હેક્ટર જમીન વળતર સ્વરૂપે આપવાના પ્રસ્તાવને થાણે મહાનગરપાલિકાએ નકારી કાઢ્યો છે. મહાપાલિકામાં શિવસેનાનું શાસન છે. આ પ્રસ્તાવ...

ઈશાન-ભારતના વિકાસ માટે સરકારે જાપાનનો સાથ લીધો

નવી દિલ્હીઃ ભારતને લદાખ સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન સાથે ઘર્ષણ ચાલે છે ત્યારે કેન્દ્ર સરકારે દેશના ઈશાન ભાગમાં વિકાસને લગતી પ્રવૃત્તિઓ વધારવા પર ધ્યાન આપવા માંડ્યું છે. જેમ...

ટોકિયો ઓલિમ્પિક્સ રદ કરોઃ 30% જાપાનીઝનો મત

ટોકિયોઃ એક નવા જનમતના તારણ મુજબ 30 ટકાથી વધુ જાપાની લોકોની એવી ઈચ્છા છે કે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક (દિવ્યાંગો માટેની) ગેમ્સને રદ...

આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી

ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં...