Home Tags Japan

Tag: Japan

ભારતનું શાનદાર કામ, ચીન નિષ્ફળઃ બાઇડન

ટોક્યોઃ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાની વચ્ચે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપ્રમુખોની ટોક્યોમાં મુલાકાત થઈ હતી. ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમીટની બેઠક આયોજિત થઈ હતી. આ બેઠકમાં ભારતના વડા...

ભારત-જાપાન સંબંધ મજબૂત બનાવવામાં ઝેન-કૈઝનની મહત્ત્વની ભૂમિકાઃ...

ટોક્યોઃ ‘ક્વાડ’ સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલન માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા. એ વખતે એમણે કહ્યું હતું કે ભારત અને જાપાન...

જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું મોદીનું આમંત્રણ

ટોક્યોઃ જાપાનના બે-દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં જાપાનના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને ભારતમાં મૂડીરોકાણ કરવાનું એમને આમંત્રણ આપ્યું હતું. મોદી પહેલાં NEC કોર્પોરેશનના ચેરમેન...

ટોક્યોમાં જાપાની બાળકે મોદીને હિન્દીમાં આવકાર્યા

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્વાડ’ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના બે દિવસના પ્રવાસે ગયા છે. આજે સવારે ટોક્યોની એક હોટેલમાં વસાહતી ભારતીય તથા જાપાની નાગરિકોએ એમનું સ્વાગત...

વિશ્વમાં હોંગકોંગમાં કોવિડ19થી મૃત્યુદર સૌથી વધુ

હોંગકોંગઃ વિશ્વમાં હોંગકોંગમાં કોરોના રોગચાળાથી મૃત્યુ દર પ્રતિ 10 લાખ લાખ લોકોમાં સૌથી વધુ છે અને એમાં પણ સિનિયર સિટિઝનોમાં ખાસ કરીને જે લોકોએ રસી નથી લીધી, તેઓ વધુ...

જાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ

ટોક્યોઃ જાપાનમાં દક્ષિણી-પશ્ચિમી અને પશ્ચિમી જાપાનમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ...

ઉત્તરાયણે એક કરોડથી વધુ લોકો કરશે સૂર્ય...

ટોક્યોઃ જાપાનથી મકર સંક્રાંતિ પર્વ પર સૂર્ય નમસ્કાર સૌથી પહેલાં શરૂ થશે અને પછી એ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ સવારે સાત કલાકથી શરૂ થશે. વિશ્વમાં એક કરોડથી...

એશિયન-ચેમ્પિયન્સ-ટ્રોફી હોકીઃ ભારતનો જાપાન પર 6-0થી વિજય

ઢાકાઃ મનદીપ સિંહના નેતૃત્ત્વ હેઠળની ભારતની હોકી ટીમે અહીં રમાતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021 સ્પર્ધામાં આજે રાઉન્ડ-રોબિન તબક્કામાં જાપાનને 6-0થી કચડી નાખ્યું અને વર્તમાન સ્પર્ધામાં અપરાજિત વિજયકૂચ જાળવી રાખી છે....

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2026 સુધીમાં શરૂ થશે

મુંબઈઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 2026 સુધીમાં દોડતી થઈ જશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ચાલુ છે. જો મુલતવી રખાશે તો...

ઓમિક્રોન અનેક દેશોમાં પ્રસર્યોઃ જાપાને દરવાજા બંધ...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન 13 દેશોમાં પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટથી છ ગણો વધુ શક્તિશાળી છે. WHOએ ઓમિક્રોન વેરિયેન્ટને બહુ વધુ હાઇ રિસ્ક પર...