ગુજરાતઃ મુખ્ય માહિતી કમિશ્નરે શપથ લીધા

0
1244

ગાંધીનગરમાં આજે બુધવારે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ  રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડી. પી. ઠાકરને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, રાજ્યના માહિતી કમિશ્નર આર.આર. વરસાણી અને વરિષ્ઠ સચિવો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.