Home Tags Governor O P Kohli

Tag: Governor O P Kohli

રાજ્યપાલ ઓ.પી.કોહલીને ભાવભર્યું વિદાયમાન…

ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં ભાવભર્યું સ્નેહવિદાય માન.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપવામાં આવ્યુ હતું.   રાજ્યપાલને મુખ્યપ્રધાને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી...

સાહિત્યકાર ડૉ. ચંદ્રકાન્ત મહેતાના પાંચ પુસ્તકોનું વિમોચન

ગાંધીનગરઃ ગુજરાતી-હિન્દીના સાહિત્યકાર અને કટાર લેખક ડૉ. ચંદ્રકાન્ત મહેતાનાં પાંચ પુસ્તકોના વિમોચનના કાર્યક્રમ રાજભવન ખાતે રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે માણસની માણસાઇ...

ગાંધીનગરઃ એક કેબિનેટ અને 2 રાજ્યકક્ષાના પ્રધાનોએ...

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે કેબિનેટ પ્રધાન...

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદઘાટન; પતંગપર્વમાં 45 દેશોનાં...

અમદાવાદ - ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30મા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આજે અહીં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આરંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ...

ભણતરની આવડતને ખેડૂતો-ખેતરો સુધી પહોંચાડો

બનાસકાંઠાઃ દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ ઓ. પી. કોહલીના અધ્‍યક્ષસ્‍થાને કૃષિ યુનિવર્સિટીનો ૧૪મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવતાં...

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ

મહેસાણાઃ એસ.કે.યુનિવર્સીટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન અને રાજ્યપાલે...

‘રિલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ...

ગાંધીનગર- રાજભવનમાં આજે યોજાયેલાં વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ગાંધી આદર્શો અંગે ગણમાન્યોએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતાં. રાજયપાલ ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયેલ  વિચા૨ ગોષ્ઠિ કાર્યક્રમ દ૨મિયાન વિવિધ વકતાઓએ જણાવ્યું કેમાત્ર દેશ...

જન્મદિન નિમિત્તે રાજ્યપાલને શુભેચ્છા

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેમની મુલાકાત લીધી હતી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે રાજ્યપાલના જન્મદિન નિમિત્તે...

રાજ્યપાલે કરી જગન્નાથની પૂજા

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે યોજાયેલા ઉત્સવોમાં જોડાઈને ભગવાન જગન્નાથજીની છેરા પહનરા વિધિ સંપન્ન કરી હતી. ગાંધીનગર નજીકના...