વોર્મી વાપરો, શરીરને ગરમાટો આપો… વોર્મી છે સેલ્ફ હીટિંગ વોર્મર

વોર્મીનો ઉપયોગ કેવી રીતે કરાય?
વોર્મીનાં પેકને એક જગ્યાએથી ફાડીને ખુલ્લું કરાય છે. એ સાથે તરત જ એમાંથી heat (ગરમાટો) ઉત્પન્ન થવા માંડે છે અને અમુક મિનિટોમાં જ ઠંડીમાં રાહતનો અનુભવ થાય છે.

વોર્મી પ્રોડક્ટ્સ
બેડ વોર્મર (પથારીમાં મૂકીને વાપરી શકાય), બોડી વોર્મર (શરીર માટે), ફૂટ વોર્મર ઈનસોલ, હેન્ડ વોર્મર (હાથ અને પગ માટે)

વોર્મી કેવી રીતે કામ કરે છે?
વોર્મી છે એકદમ અસરકારક. એને તમારાં વસ્ત્રના બંધ ભાગમાં રાખી દેવાનુું હોય છે. જોકે તે ત્વચાના સંપર્કમાં લાંબા સમય સુધી ન રહે એનું ધ્યાન અવશ્ય રાખવું.

વોર્મીમાં શું છે?
વોર્મીમાં છે – વર્મીક્યૂલાઈટ આયર્ન, પાણી અને એક્ટિવેટેડ કાર્બન.

સુરક્ષિત ગરમાટો
વોર્મી વિશેષ ટેક્નિકથી બનાવવામાં આવ્યું છે. એની ફોર્મ્યૂલામાં છે નોન-ટોક્ઝિક અને નોન-કોમ્બસ્ટિબલ પદાર્થો, જેને આપણે સહુ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ.

વોર્મી વિશે વધુ જાણકારી માટે આ વેબસાઈટની વિઝિટ લોઃ
httpss://warmee.in/products/

 

શિવાંગી પાઠક એવેરેસ્ટ પર્વતારોહક થેન્ક યુ વાર્મી

 

લેફ્ટ. કર્નલ સંદીપ ચેટ્ટી થેન્ક યુ વાર્મી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]