Tag: Zombie Bride
શિલ્પા શેટ્ટીનો ‘હેલોવિન લુક’ જોઈને ડરી જશો...
મુંબઈઃ વિશ્વભરમાં હાલના સમયમાં ‘હેલોવિન વીક’નો ફીવર ચઢ્યો છે, જેમાં બોલીવૂડ સેલિબ્રિટીઝ પણ બાકાત નથી. બોલીવૂડની એક્ટ્રેસિસના ‘હેલોવિન લુક’ સામે આવી રહ્યા છે. હવે આવા ડરામણા કોસ્ચ્યુમમાં એક્ટ્રેસ શિલ્પા...