Home Tags YouTube

Tag: YouTube

આ સનદી અધિકારી વહીવટની સાથે કંઠ પણ...

  પોતાનું પહેલું ભક્તિગીત લોકોને ઘણું પસંદ પડ્યા બાદ પંજાબનાં સિનિયર આઈએએસ અધિકારી રાખી ગુપ્તાએ તેમનું બીજું ભક્તિ ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું શીર્ષક છે ‘ઐસો મન હોયે’. 1997નાં...

કોરોનાકાળમાં ગૂગલ સર્ચ, યૂટ્યૂબને રેકોર્ડ આવક થઈ

સેન ફ્રાન્સિસ્કોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક રોગચાળાના ફેલાવા દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન અને ગૂગલની માલિકીના ઓનલાઈન વિડિયો શેરિંગ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર જાહેરખબરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગૂગલે...

સ્પાઇડર મેન સુપરમાર્કેટમાં ભારે હંગામો મચાવ્યા પછી...

લંડનઃ ફિલ્મોમાં સ્પાઇડર મેન લોકોના જીવ બચાવે છે, પણ લંડનમાં એક સ્પાઇડર મેન લોકોના જાનનો દુશ્મન બની ગયો હતો. એ સ્પાઇડર મેને એક સુપરમાર્કેટમાં આતંક મચાવ્યો હતો અને લોકોને...

ટિકટોક નામ-લુક બદલીને દેશમાં પરત ફરે એવી...

નવી દિલ્હીઃ લોકપ્રિય ચીની વિડિયો શેરિંગ એપ ટિકટોક ફરી એક વાર ભારતમાં પરત ફરે એવી શક્યતા છે. PUBGની જેમ નવા નામ અને લુકની સાથે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા...

યુટ્યુબ, એપ દ્વારા માત્ર બે-મહિનામાં ₹ 40...

નવી દિલ્હીઃ યુટ્યુબ કમાણી એક સારું પ્લેટફોર્મ છે. એના દ્વારા ઓછા સમયમાં વધુ કમાણી કરી શકાય છે. હાલના દિવસોમાં એનું ચલણ ખૂબ વધ્યું છે. મ્યુઝિક, સ્પોર્ટ્સ, પોલિટિક્સ, હ્યુમરથી માંડીને...

થપ્પડ પડવા-છતાં મેક્રોન લોકોને મળવાનું ચાલુ રાખશે

પેરિસઃ ફ્રાન્સની સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે દેશના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન ગયા મંગળવારે વેલેન્સી શહેર નજીક સલામતી વ્યવસ્થામાં પડેલા એક વિક્ષેપમાં એક શખ્સે એમને થપ્પડ મારી હતી તે છતાં...

યુટ્યુબ-વિડિયોની કમાણી પર ટેક્સ લાગશે, જાણો નવા...

નવી દિલ્હીઃ શું આપ એક યુટ્યુબર છો? જો જવાબ હા છે તો આજથી તમારી કમાણીનો પૂરો હિસ્સો તમારા ખિસ્સામાં નહીં જાય. જો તમે પણ યુટ્યુબ પર વિડિયો બનાવો છો...

મિસ્રમાંથી 3000 વર્ષ-જૂનું ‘સોના’નું અદભુત શહેર મળ્યું

કાહિરાઃ ઇજિપ્ત(મિસ્ર)માં મળેલા 3000 વર્ષ જૂના અદભુત શહેરની ચર્ચા વિશ્વભરમાં છે. મિસ્રમાં મળેલા સૌથી જૂના શહેરના અવશેષોનો જોઈને એવું લાગે કે એને હજી ગઈ કાલે બનાવ્યા છે. આ શહેરને...

તમારી બારીએથી લાખો દરવાજા સુધી: ‘સુરેશ દલાલ.com’...

મુંબઈઃ શિર્ષક પંક્તિ ડો. સુરેશ દલાલને સંપૂર્ણપણે બંધબેસતી છે. વર્ષોથી સુરેશભાઈ ‘મારી બારીએથી’ તેમની જગવિખ્યાત કોલમથી જ ઓળખાય છે. ડો. સુરેશ દલાલને યાદ કરતો એક અવિસ્મરણીય કાર્યક્રમ ‘સુરેશ દલાલ.com’ લઈને...

ગૂગલની અનેક સેવાઓ દુનિયાભરમાં ખોરવાઈ

મુંબઈઃ ગૂગલની જીમેલ, ગૂગલ ડ્રાઈવ, યૂટ્યૂબ સહિત અનેક સેવાઓ આજે સાંજે ભારત સહિત દુનિયાભરમાં ખોરવાઈ ગઈ હતી. ભારતીય સમય મુજબ સાંજે લગભ 5.30 વાગ્યે જીમેલ અને હેન્ગઆઉટ સેવાઓમાં એરરનું...