Home Tags Xi Jinping

Tag: Xi Jinping

શી જિનપિંગે અચાનક અરુણાચલ સરહદની મુલાકાત લીધી

બીજિંગઃ ભારતની સરહદે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અરુણાચલ પ્રદેશની નજીક વ્યૂહરચનારૂપે તિબેટિયન બોર્ડરની નજીકના શહેર નિંગચીની અચાનક મુલાકાત લીધી હતી. તેઓ બુધવારે નિંગચી શહેર મેનલિંગ...

ચીને ટિયાનાનમેન સ્ક્વેરમાં કોમ્યુનિસ્ટ-પાર્ટીના સ્થાપનાદિન ઉજવણી કરી

બીજિંગઃ ચીનની સતારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100મી વર્ષગાંઠના અવસરે ગુરુવારની સવારે રાજધાનીના કેન્દ્રમાં ટિયાનાનમેન સ્ક્વેરમાં ફાઇટર જેટ્સ વિમાનો અને હેલિકોપ્ટરોની ઉડાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ચોકથી એક...

મંગળ ગ્રહ પર રોવર ઉતારનાર ચીન બીજો દેશ

બીજિંગઃ ચીનની અંતરિક્ષ એજન્સી ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (CNSAએ) શનિવારે સવારે પુષ્ટિ કરી હતી કે મંગળ ગ્રહ માટે દેશનું પહેલું રોવર લઈને એક અંતરિક્ષ યાન લાલ ગ્રહ પર ઊતર્યું...

ચીનનું કબૂલનામું: ગલવાનમાં અમારા પાંચ સૈનિકનાં મોત

બીજિંગઃ ચીને પહેલી વાર કબૂલ્યું છે કે ગયા વર્ષે જૂનમાં પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાની સાથે થયેલી ઝપાઝપીમાં તેમના પાંચ અધિકારી માર્યા ગયા હતા. ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે...

ભારત સાથે યુદ્ધ? જિનપિંગનો સેનાને તૈયાર રહેવા...

બીજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગએ એમના દેશના સશસ્ત્ર દળોને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં પ્રશિક્ષણ મજબૂત બનાવી યુદ્ધ જીતવા માટે પોતાની ક્ષમતાને વધારવાનો આદેશ આપ્યો છે. સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીએ દેશના લશ્કર,...

શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ...

બીજિંગઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટેન્શન જારી છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતાં સેનાને યુદ્ધની તૈયારીઓ તેજ કરવાનો આદેશ આપ્યો હતો અને એને...

હું જિનપિંગથી વાત કરવા નથી ઇચ્છતોઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ફરી હુમલા તેજ કરી દીધા છે. તેમણે હવે ચીન સાથેના બધા સંબંધો કાપી નાખવાની ધમકી આપી છે. આ વાઇરસ ચીને ફેલાવ્યો હોવાનું...

કોવિડ-19ની રસી સૌપ્રથમ કોણ બનાવશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 11 લાખને પાર કરી ચૂક્યા છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ કોરોનાની સારવાર અને એની એકદમ અસરકારક દવા બનાવવામાં રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ...

જિનપિંગે કહ્યુંઃ જીવલેણ કોરોના પર કાબુ મેળવાયો

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસ સતત કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસથી અહીં વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 3136 થઈ ગયો છે. કોરોનાના...

જિનપિંગે ટ્રમ્પને ફોન પર કહ્યુંઃ જલ્દી આ...

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે અને આ ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં 640 જેટલા લોકોના મોત થયા છે. આ માહોલ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે...